Posts

Showing posts with the label bhajiya Recipe

Featured post

How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી

Image
How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી   Make PIPUDI from pipal tree leaf with magic voice, a simple game to teach your child while free or take a tour to village , we was played a lot at farm and make PIPUDI with different sound practice tree leaf-whistle Get more videos here: Tailorbird nest on okra https://www.youtube.com/watch?v=TbVcY... અથાણા માટે કઇળા - Kair (ker) for Pickle - अचार वाले केर https://www.youtube.com/watch?v=WFNSf... Papaya tree | aisa papaya ka pedh kabhi nahi dekha hain ? https://www.youtube.com/watch?v=RtXt0... Trip to Manali | Solang Valley | rohtang pass | snow point - Manali Diaries Ep. 02 https://www.youtube.com/watch?v=nMZkr... Lockdown Days and Duty - MGNREGA YOJANA AND THE LACK - rural area https://www.youtube.com/watch?v=cYnKN... A journey to the Moksh - Taranga hill - મોક્ષ દ્વાર તારંગાની ઘાટીમા - Jain Tirth - Gujarat https://www.youtube.com/watch?v=PpeMA... SIDDHASHILA - TARANGA HILL - GUJARA...

Bhajiya, Gota fry in Water not in oil - Diet Food Bhajiya

Image
હ​વે ભજીયા તેલમા નહિ પણ પાણીમા તરીને બનાવાની રીત​. મિત્રો આપણે સામાન્ય રીતે તેલમાં જ ભજીયા અને પકોડા બનાવતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો તેલ વાળો આહાર લેવાથી આપણું શરીર પણ ભજીયા જેવું બની જશે. મતલબ કે આપણું શરીર વધી જાય છે અને ચરબીનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે વજન વધી જતું હોય છે અને શરીર બેડોળ બની જતું હોય છે. તો આજે અમે ભજીયા બનાવવાની એવી ટેકનીક લાવ્યા છીએ જેમાં તમારે એક ટીપું પણ તેલ ઉપયોગમાં લેવાનું નથી. તો ચાલો જાણીએ કે આ ભજીયા કંઈ રીતે બનાવી શકાય. એ બિ પાણી મા તળીને...  તો ચાલો જોઇએ કે કેવી રીતે બનાવીસુ... તેલના ઉપયોગ વગર ભજીયા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ: અહીં આપણે ઉદાહરણ તરીકે બટેટા અને ડુંગળીનો ઉપયોગ કરીને ભજીયા બનાવવાની રેસેપી જણાવવા જઇ રહ્યા છીએ પરંતુ મિત્રો તમારે જે પ્રકારના ભજીયા બનાવવા હોય તે બની શકે છે. બે કપ ચણાનો લોટ,      બે નંગ બાફેલા બટેટુ,   બે નંગ ડુંગળી જીણી સમારેલી,       અડધો કપ કોથમીર જીણી સમારેલી, બે નંગ લીલું મરચું જીણું સમારેલું,      મીઠું સ્વાદ ...

Home Ads