Featured post

How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી

Image
How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી   Make PIPUDI from pipal tree leaf with magic voice, a simple game to teach your child while free or take a tour to village , we was played a lot at farm and make PIPUDI with different sound practice tree leaf-whistle Get more videos here: Tailorbird nest on okra https://www.youtube.com/watch?v=TbVcY... અથાણા માટે કઇળા - Kair (ker) for Pickle - अचार वाले केर https://www.youtube.com/watch?v=WFNSf... Papaya tree | aisa papaya ka pedh kabhi nahi dekha hain ? https://www.youtube.com/watch?v=RtXt0... Trip to Manali | Solang Valley | rohtang pass | snow point - Manali Diaries Ep. 02 https://www.youtube.com/watch?v=nMZkr... Lockdown Days and Duty - MGNREGA YOJANA AND THE LACK - rural area https://www.youtube.com/watch?v=cYnKN... A journey to the Moksh - Taranga hill - મોક્ષ દ્વાર તારંગાની ઘાટીમા - Jain Tirth - Gujarat https://www.youtube.com/watch?v=PpeMA... SIDDHASHILA - TARANGA HILL - GUJARA...

Swaminarayan khichdi Recipe - Now make it at home

હવે બનાવો સ્વામીનારાયણ મંદિર જેવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ “ખીચડી”, જાણી લો રેસેપી અને અનેરો અનંદ લો. જાણી લો કેવી રીતે બન​વિશ.

ખીચડી બધા લોકો ઘરે બનાવતા હોય છે પરંતુ મંદિરમાં પ્રસાદમાં મળતી ખીચડી નો ટેસ્ટ અલગ જ હોય છે. આજે આપણે સ્વામિનારાયણ કે જલારામ મંદિરમાં ખાવા મળતી ખીચડી બનાવતા શિખીશું.


સામગ્રી : ત્રણ કપ ચોખા બે કપ મૂંગ દાળ ફોતરાં વાળી થોડી તુવેર દાળ ચમચી ઘી બે ચમચી તેલ હળદર વાટેલા આદુ મરચા, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો મીઠું, જીરુ, રાઇ, સિંગ દાણા..


કેવી રિતે નાવુ એ બનાવવાની રીત: ચોખા અને બંને દાળ ને મિક્ષ કરી તેને પાણીથી સારી રીતે ધોઈ લેવું. પછી તેને થોડીવાર પાણી નાખીને પલાળીને રાખવાની છે. ત્યારબાદ બધા મિક્ષ શાકભાજી લેવા. જેમાં કોબીજ, દૂધી, બટાકા ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા વગેરે શાકભાજી નાખી શકાઈ. જેમ શાકભાજી નું પ્રમાણ વધારે રાખશો તેમ ખીચડી મસ્ત ટેસ્ટી બનશે. હવે તેલ અને ઘી ગરમ કરવા મૂકી દો. પછી તેમાં આખું જીરું અને થોડી રાઈ એડ કરો, હવે તેમાં બીજા મસાલા જેમાં સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મરી, લવિંગ અને તજનો એક નાનો ટુકડો. હળદર અને આદું મરચું પણ એડ કરી દેવું. જો વાધારા મા છાશ​, ડુગળી સાથે લો અને અનેરો આનંદ લો.

હ​વે પછી આ બધુ મીક્ષ કરવું. આ ખીચડી પીળી વધારે હોય છે એટલે તેમાં લાલ મરચૂ ઓછું નાખવું. તીખાશ માટે આદુ મરચૂ નાખવું. હવે તેમાં સમારેલું શાક એડ કરી બધુ બરાબર હલાવી લેવું. શાકભાજી થોડું ચડી જાઈ એટ્લે જે દાળ અને ચોખા પલાળીને રાખેલા તે પાણી નાખીને તેમાં જ એડ કરી દેવા. બીજું વધારાનું પાણી પણ નાખવું. હવે તેમાં મીઠું, લાલ મરચું, અને ગરમ મસાલો નાખીને થોડું હલાવી લેવું. સીંગદાણા પણ નાખી શકાઈ છે. હવે કુકરનું ઢાંકણું બંધ કરી મીડીયમ ગેસ ઉપર આની ચાર સીટી કરવી. પછી ગેસ બંધ કરી થોડીવાર પછી ખીચડીને હલાવી લેવી. ખીચડી થોડી ઢીલી રાખવી કારણ કે થોડી વાર પછી તે કઠણ થઈ જાઈ માટે. તો તૈયાર છે સ્વામિનારાયણ ખીચડી જે ખાવામાં ખુબજ ટેસ્ટી લાગે છે.

Comments

Home Ads

Popular posts from this blog

Rajkot District Gram Panchayat Sarpanch and Talati Mantri Contact Details 2017

Which pen should I use to mark answers on an OMR sheet ? and how to do it

harappa or Haddappa Culture and Sanskruti in Gujarat