Posts

Showing posts from November, 2018

Featured post

How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી

Image
How to make PIPUDI from any tree leaf whistle - પીપડાના પાનની પીપુડી, ગાજરાની પીપુડી   Make PIPUDI from pipal tree leaf with magic voice, a simple game to teach your child while free or take a tour to village , we was played a lot at farm and make PIPUDI with different sound practice tree leaf-whistle Get more videos here: Tailorbird nest on okra https://www.youtube.com/watch?v=TbVcY... અથાણા માટે કઇળા - Kair (ker) for Pickle - अचार वाले केर https://www.youtube.com/watch?v=WFNSf... Papaya tree | aisa papaya ka pedh kabhi nahi dekha hain ? https://www.youtube.com/watch?v=RtXt0... Trip to Manali | Solang Valley | rohtang pass | snow point - Manali Diaries Ep. 02 https://www.youtube.com/watch?v=nMZkr... Lockdown Days and Duty - MGNREGA YOJANA AND THE LACK - rural area https://www.youtube.com/watch?v=cYnKN... A journey to the Moksh - Taranga hill - મોક્ષ દ્વાર તારંગાની ઘાટીમા - Jain Tirth - Gujarat https://www.youtube.com/watch?v=PpeMA... SIDDHASHILA - TARANGA HILL - GUJARA...

Best Top 20 Picnic Points Near Mumbai, Pune & India

Image
Best Picnic Points and Things to do Near Mumbai, Pune and in India Duke's Nose- Located at a distance of 8 km from Khandala Railway Station, This site is also popular for thrilling activities like trekking, hiking, rock climbing, and valley-crossing, which attract many adventure enthusiasts. Situated at a high altitude, once you reach the top you can prepare yourself for an astounding view. Note: Tough some of these places are easy for beginners also but, it is advisable to go along with the trekking groups. - Source Social Media  Rajgad fort is truly one of the most fascinating treks. Zig-zag narrow paths, the deceiving double-walled shield of its fortifications, massive Maha darwaja and Chor darwaja tells the tale of the Fortress of the forgotten empire. The beauty of the fort and the surroundings is mesmerizing. The difficulty level is moderate, It takes approximately 2.5 hours to reach the top. Note: Please do not litter these places, carry a garbage bag to maintain t...

Why not to eat onion garlic for God - Reason behind is here

Image
જાણો ભગવાનને શા માટે લસણ ડુંગળીનો ભોગ નથી લગાવતા લોકો? શું લસણ ડુંગળી ખાવી જોઈએ ? કે નહિ ? એનો જ​વાબ અહિયા છે..... વાચો.. તો વાત જણેકે એમ છે ... ભારત એક એવો દેશ છે કે જ્યાં ઘણા પ્રકારના ધર્મો અને માન્યતાઓ પાળનારા લોકો રહે છે. તેથી જ આપણી ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. બધા ધર્મમાં એક ધર્મ છે હિંદુધર્મ. હિંદુ ધર્મમાં કોઈ પણ કાર્ય પરંપરા કે રીતી-રીવાજ વગર કરવામાં આવતું નથી. અને આ જ કારણે બધા ધર્મના લોકો હિંદુધર્મ તરફ આકર્ષિત થાય છે. હિંદુધર્મમાં અનેક જાતી અને પેટા જાતિઓ છે. મિત્રો આપણે તો સર્વપ્રથમ તેનાથી જોડાયેલી એક પૌરાણિક કથાની વાત કરીએ. જ્યારે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું ત્યારે સમુદ્રમાંથી નીકળેલ અમૃતને ભગવાન વિષ્ણુ દેવતાઓમાં વહેંચી રહ્યા હતા ત્યારે કપટથી બે રાક્ષસ રાહુ અને કેતુ પણ ત્યાં આવીને બેસી ગયા હતા. વિષ્ણુ ભગવાને તેમને પણ દેવતા સમજીને થોડું અમૃત આપ્યું. ત્યારે સૂર્ય અને ચંદ્રએ જણાવ્યું કે તે બંને દેવતા નથી પરંતુ રાક્ષસ છે. ત્યારે ભગવાન વિષ્ણુ તેના કપટથી ખુબ જ ક્રોધિત થયા અને તેમના માથા ધડથી અલગ કરી દીધા. પરંતુ માથું કપાય પહેલા તેમ...

Bhajiya, Gota fry in Water not in oil - Diet Food Bhajiya

Image
હ​વે ભજીયા તેલમા નહિ પણ પાણીમા તરીને બનાવાની રીત​. મિત્રો આપણે સામાન્ય રીતે તેલમાં જ ભજીયા અને પકોડા બનાવતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો તેલ વાળો આહાર લેવાથી આપણું શરીર પણ ભજીયા જેવું બની જશે. મતલબ કે આપણું શરીર વધી જાય છે અને ચરબીનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે વજન વધી જતું હોય છે અને શરીર બેડોળ બની જતું હોય છે. તો આજે અમે ભજીયા બનાવવાની એવી ટેકનીક લાવ્યા છીએ જેમાં તમારે એક ટીપું પણ તેલ ઉપયોગમાં લેવાનું નથી. તો ચાલો જાણીએ કે આ ભજીયા કંઈ રીતે બનાવી શકાય. એ બિ પાણી મા તળીને...  તો ચાલો જોઇએ કે કેવી રીતે બનાવીસુ... તેલના ઉપયોગ વગર ભજીયા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ: અહીં આપણે ઉદાહરણ તરીકે બટેટા અને ડુંગળીનો ઉપયોગ કરીને ભજીયા બનાવવાની રેસેપી જણાવવા જઇ રહ્યા છીએ પરંતુ મિત્રો તમારે જે પ્રકારના ભજીયા બનાવવા હોય તે બની શકે છે. બે કપ ચણાનો લોટ,      બે નંગ બાફેલા બટેટુ,   બે નંગ ડુંગળી જીણી સમારેલી,       અડધો કપ કોથમીર જીણી સમારેલી, બે નંગ લીલું મરચું જીણું સમારેલું,      મીઠું સ્વાદ ...

Swaminarayan khichdi Recipe - Now make it at home

Image
હવે બનાવો સ્વામીનારાયણ મંદિર જેવી જ હેલ્ધી અને સ્વાદિષ્ટ “ખીચડી”, જાણી લો રેસેપી અને અનેરો અનંદ લો. જાણી લો કેવી રીતે બન​વિશ. ખીચડી બધા લોકો ઘરે બનાવતા હોય છે પરંતુ મંદિરમાં પ્રસાદમાં મળતી ખીચડી નો ટેસ્ટ અલગ જ હોય છે. આજે આપણે સ્વામિનારાયણ કે જલારામ મંદિરમાં ખાવા મળતી ખીચડી બનાવતા શિખીશું. સામગ્રી : ત્રણ કપ ચોખા બે કપ મૂંગ દાળ ફોતરાં વાળી થોડી તુવેર દાળ ચમચી ઘી બે ચમચી તેલ હળદર વાટેલા આદુ મરચા, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો મીઠું, જીરુ, રાઇ, સિંગ દાણા.. કેવી રિતે નાવુ એ બનાવવાની રીત: ચોખા અને બંને દાળ ને મિક્ષ કરી તેને પાણીથી સારી રીતે ધોઈ લેવું. પછી તેને થોડીવાર પાણી નાખીને પલાળીને રાખવાની છે. ત્યારબાદ બધા મિક્ષ શાકભાજી લેવા. જેમાં કોબીજ, દૂધી, બટાકા ટામેટા, ગાજર, રીંગણ અને લીલા વટાણા વગેરે શાકભાજી નાખી શકાઈ. જેમ શાકભાજી નું પ્રમાણ વધારે રાખશો તેમ ખીચડી મસ્ત ટેસ્ટી બનશે. હવે તેલ અને ઘી ગરમ કરવા મૂકી દો. પછી તેમાં આખું જીરું અને થોડી રાઈ એડ કરો, હવે તેમાં બીજા મસાલા જેમાં સૂકું લાલ મરચું, તમાલ પત્ર, મરી, લવિંગ અને તજનો એક નાનો ટુકડો. હળદર અને આદું મરચું પણ એડ કરી દેવું. જો વ...

Tulsishyam Gir perfect Picnic place near Junagadh

Image
Tulsishyam is located on the border of Amreli district and Junagadh district, in the Gir forest national park in Gujarat. It is 45 km from Dhari (Dist-Amreli) and 35 km from Una (Dist-Junagadh). Loard Krishna known as Shyam Sunder and Temple is shown bellow  Lion Spot in between : yes has many chance to see lion while you travel to tulshishyam  Can See this Temple from Rukamani Temple from top of the Hill at Tulsishyam  Basic Charge Rate at Dharmshala at tulsishyam to stay at night with delicious food for free to everyone at temple  Rukamani Temple Way  While after the visit Tulsishyam also get chance to visit SATADHAR with food and Stay and take chance every river shower

Home Ads